નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?
$O_2$
$NO$
$B_2$
$CO$
નિયોન અણુ ${\rm{N}}{{\rm{e}}_2}$ શક્ય છે ? શાથી ?
નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....
$O_2^+ ; O_2 , O_2^-$ અને $O_2^{2-}$ માટે $O -O$ બંધમાં આંતરકેન્દ્રિય અંતર અનુક્રમે જણાવો.
નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.
હિલિયમ $\left( {{\rm{H}}{{\rm{e}}_2}} \right)$ અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક અને ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.