નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.
$O_2 \rightarrow O_2^+$
$C_2 \rightarrow C_2^+$
$NO \rightarrow NO^+$
$N_2 \rightarrow N_2^+$
હાઇડ્રોજન $\left( {{{\rm{H}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક અને ચુંબકીય ગુણો વિશે લખો.
${N_2}$અને $N_2^ + $ ની વિયોજન ઉષ્મા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?
આણ્વિય આયન $N_2^ + $ માટે, આણ્વિય કક્ષક આલેખમાં ${\sigma _{2p}}$ આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.
પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન યોગ્ય ઉદાહરણથી સમજાવો.
નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?