નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) સૌથી વધુ છે?

  • A
    $[Ne] \, 3s^2, \, 3p^1$
  • B
    $[Ne] \, 3s^2, \, 3p^5$
  • C
    $[Ne] \, 3s^2, \, 3p^4$
  • D
    $[Ne] \, 3s^2, \, 3p^6, \, 3d^5, \, 4s^1$

Explore More

Similar Questions

$Be, B, C, N$ તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઇલેક્ટ્રોન બંધુતા) નો સાચો ક્રમ જણાવો.

Difficult
View Solution

$X, Y$ અને $Z$ હેલોજનની ઈલેક્ટ્રોન એફિનીટીના મૂલ્યો $(kJ \ mol^{-1})$ અનુક્રમે $-349, -333$ અને $-325$ છે. તેથી,$X, Y$ અને $Z$ અનુક્રમે નીચેનામાંથી કયા હશે?

$Cl$,$Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?

પરમાણુની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરવાથી મુક્ત થતી ઉર્જાને શું કહેવામાં આવે છે?

નીચેનાની સમજૂતી આપો :
$(1)$ $Pb^{4+}$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે પરંતુ $Sn^{2+}$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે.
$(2)$ ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિનની તુલનામાં વધુ ઋણ હોય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo