$Cl$,$Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?

  • A
    $Cl, Br, I$
  • B
    $I, Br, Cl$
  • C
    $Br, Cl, I$
  • D
    $I, Cl, Br$

Explore More

Similar Questions

ઓક્સાઈડ આયન $O_{(g)}^{2-}$ ના નિર્માણ માટે નીચે દર્શાવ્યા મુજબ પહેલા ઉષ્માક્ષેપક અને પછી ઉષ્માશોષક તબક્કાની જરૂર પડે છે. આનું કારણ શું છે?
$O_{(g)} + e^{-} \rightarrow O_{(g)}^{-}; \Delta H^{o} = -142 \ kJ \ mol^{-1}$
$O_{(g)}^{-} + e^{-} \rightarrow O_{(g)}^{2-}; \Delta H^{o} = 844 \ kJ \ mol^{-1}$

જ્યારે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $(\Delta _{eg}H)$ $-141 \ kJ/mol$ હોય,ત્યારે તેની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી હોય છે?

$F, Cl, Br$ અને $I$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) નો ક્રમ ..... છે.

આવર્ત કોષ્ટકમાં ઓક્સિજન સમૂહના તત્વોની ઈલેક્ટ્રોન એફીનીટીનો સાચો ક્રમ કયો છે?

પ્રક્રિયા $Cl_{(g)} + e^- \to Cl^-_{(g)}$ માટે $\Delta H$ નું મૂલ્ય ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo