જોકે $Zr$ એ $4d$ સંક્રાંતિ શ્રેણીમાં અને $Hf$ એ $5d$ સંક્રાંતિ શ્રેણીમાં આવે છે,તેમ છતાં તેમને અલગ કરવા ખૂબ મુશ્કેલ છે. શા માટે?

  • A
    લેન્થેનોઇડ સંકોચનને કારણે સમાન પરમાણ્વીય કદને લીધે.
  • B
    સમાન ઇલેક્ટ્રોનિક રચનાને કારણે.
  • C
    સમાન ઓક્સિડેશન અવસ્થાઓને કારણે.
  • D
    સમાન રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને કારણે.

Explore More

Similar Questions

સંક્રાંતિ તત્વો ઊંચા ગલનબિંદુઓ દર્શાવે છે. શા માટે?

$+3$ ઓક્સિડેશન અવસ્થામાં રહેલા એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના $[Ar]3d^3$ છે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

મિશ્ર ધાતુ બનાવવા માટે ધાતુઓની પરમાણુ ત્રિજ્યા વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ?

નીચેની સંક્રાંતિ ધાતુ આયનોની શ્રેણીમાંથી,કઈ શ્રેણીમાં બધા જ ધાતુ આયનો $3d^2$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે?

ખાલી જગ્યા પૂરો :
$(a)$ $4f$ અને $5f$ શ્રેણીના તત્ત્વોને અનુક્રમે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ કહેવામાં આવે છે.
$(b)$ સંક્રાંતિ તત્ત્વોમાં,ઈલેક્ટ્રૉન .......... ઊર્જા સ્તરોની $d$-કક્ષકોમાં ભરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo