નીચેની સંક્રાંતિ ધાતુ આયનોની શ્રેણીમાંથી,કઈ શ્રેણીમાં બધા જ ધાતુ આયનો $3d^2$ ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે?

  • A
    $Ti^{4+}, V^{3+}, Cr^{2+}, Mn^{3+}$
  • B
    $Ti^{2+}, V^{3+}, Cr^{4+}, Mn^{5+}$
  • C
    $Ti^{3+}, V^{2+}, Cr^{3+}, Mn^{4+}$
  • D
    $Ti^{+}, V^{4+}, Cr^{6+}, Mn^{7+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પ્રતિચુંબકીય (diamagnetic) સંક્રાંતિ ધાતુ આયન છે?

કોલમ $A$ ને કોલમ $B$ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ $A$ કોલમ $B$
$(1)$ $V^{4+}$ $(a)$ રંગવિહીન
$(2)$ $Ti^{3+}$ $(b)$ ગુલાબી
$(3)$ $Ti^{4+}$ $(c)$ જાંબુડીયો
$(4)$ $Mn^{2+}$ $(d)$ ભૂરો
$(e)$ જાંબલી

નીચેનામાંથી કયા તત્વના દ્વિસંયોજક આયનનો જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા $5.92 \ BM$ છે?

પ્રથમ હરોળના સંક્રાંતિ તત્વોના ચાર ક્રમિક સભ્યો નીચે તેમના પરમાણુ ક્રમાંક સાથે આપેલા છે. તેમાંથી કોની ત્રીજી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોવાની અપેક્ષા છે?

નીચેનામાંથી કયું તત્વ $5d$-સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo