$Cr^{3+}$ અને $Co^{2+}$ આયનોમાં સમાન સંખ્યાના અયુગ્મ ઇલેક્ટ્રોનો હોવા છતાં $Cr^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા $3.87\,BM$ અને $Co^{+2}$ ની $4.87\,BM$ છે. શાથી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$Cr ^{3+}[ Ar ]^{18} 3 d^{3} \uparrow \uparrow \uparrow , n =3$

$Co ^{2+}[ Ar ]^{18} 3 d^{7} \uparrow \downarrow \uparrow \downarrow \uparrow \uparrow \uparrow , n =3$

સ્પિન માત્ર ચુંબકીય. ચાકમાત્રાનાં ગણેલ મૂલ્ય

$\mu=\sqrt{n(n+2)}=\sqrt{3(3+2)}=\sqrt{15}=3.87\,BM$

$Cr ^{3+}$માં સમમિત ઈલેક્ટ્રોનની અસરથી ફક્ત સ્પિન ગતિ અસરકારક હોવાથી ચુંબકીય ચાકમાત્રા $3.87\,BM$ છે, સૈદ્ધાંતિક જેટલી છે.

$Co ^{2+}$માં કક્ષકીય ગતિ પણ અસરકારક છે અને આ કક્ષકીય ગતિથી ચુંબકીય ક્ષેત્ર પૂરક બનવાથી $Co ^{2+}$ની ચુંબકીય ચાકમાત્રા વધીને $4.87/,BM$ થાય છે.

Similar Questions

સૌથી વધુ તૃતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવતી સંક્રાંતિ ધાતુ શોધો.

  • [JEE MAIN 2024]

નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા $2.83\, BM$ થશે ?

(પરમાણ્વીય ક્રમાંક : $Ti = 22,\,Cr = 24,$ $ Mn = 25,\,Ni = 28$)

  • [NEET 2014]

નીચેનામાંથી કયો આર્યન સૌથી સ્થિર સંકીર્ણ સંયોજન બનાવે છે ?

આંતરાલીય સંયોજનો એટલે શું ? તેમના ઉદાહરણો અને લાક્ષણિકતાઓ આપો.

પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.