પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.
$Ti > Mn > Co > Cu > Zn$
$Ti < Mn < Co < Cu < Zn$
$Ti < Mn > Co = Cu < Zn$
$Ti > Mn = Zn >Cu > Co$
એમોનિયા નીચે પૈકી કોની સાથે સંકીર્ણ સંયોજન બનાવશે નહિ ?
$[Ni (H_2O)_6]^{2+ } $ ના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $?(Ve = 58, \,Lu = 71, \,La = 57, \,Yb = 70)$
નીચેનામાંથી કઈ ગોઠવણી ગલનબિંદુના વધતા ક્રમ માટે સાચી છે?
ક્રોમાઈટ ખનીજમાં આયર્ન અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો હશે ?