$\left( {{\rm{CO}}_3^{2 - }} \right)$ આયનમાં બધા જ $( \mathrm{C -O} )$ બંધ સમાન લંબાઈ ધરાવે છે. સમજાવો. (સસ્પંદન પ્રક્રિયાને પરિણામે અણુના બધા જ બંધ સરખી લંબાઈ ધરાવે છે.)
કાર્બોનેટ આયન $\left( CO _{3}^{2-}\right)=3$ બંધ જોડકા $+$ $+1$ અબંધિત ઇલક્ટ્રોન યુગ્મ $\Rightarrow$ સમતલીય ત્રિકોણીય આકાર
સસ્પંદનને લીધા બધા જ $(C-O)$ બંધ સમાન લંબાઈના બને છે.
સસ્પંદન બંધારણો દોરવામાં શું ધ્યાન રાખશો ? તે જણાવો?
સસ્પંદન રચનાઓ એટલે શું ? શા માટે સસ્પંદન રચનાઓ આપવી પડે છે તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
સસ્પંદન સૂત્રો-રચનાઓ લખવામાં શું ધ્યાન રાખશો ? તે જાણવો ?
${{\rm{O}}_3}$ ની સસ્પંદન રચનાઓ આપી તેની આવશ્યકતા, મર્યાદા અને ફાયદા સમજાવો.
$C{O_2},C{H_3}CO{O^ - },$ $CO,C{O_3}^{2 - },$ $HCHO$ આપેલ સંયોજનોમાંથી કેમાં કાર્બન-ઓક્સિજન બંધ નિર્બળ છે