સફીલીસ માટે નીચેનામાંથી કઈ મહત્ત્વની નિદાન પદ્ધતિ છે? 

  • A

    સ્ત્રાવનું ગામ અભીરંજન

  • B

    ન્યુક્લિક એસીડ સંકરણ, $PCR$

  • C

    એન્ટીબોડી નીદાન દા.ત. $VDRL$

  • D

    સંવર્ધનનું સૂક્ષ્મદર્શી પરિક્ષણ

Similar Questions

કયાં વયજુથની વ્યક્તિઓમાં $STDs$ નો ખતરો સૌથી વધુ હોય છે?

નીચેનામાંથી ક્યો વાઈરસ ds-$DNA$ જનીન દ્રવ્ય ધરાવે છે અને મુખ્યત્વે જાતીય સંપર્ક મારફતે ફેલાય છે?

$PID$ (Pelvic Inflammatory Disease) એ શેની લાક્ષણીકતા છે?

આપેલા રોગોમાંથી કેટલાનો $STDs$ માં સમાવેશ થાય છે?

ગોનોરીયા, સિફિલીસ, જનનાંગીય હર્પિસ, ક્લેમીડિયાસીસ, જનનાંગીય મસા, કેન્સર, ટ્રાયકોમોનિઆસીસ, હિપેટાઈટીસ-બી, એઈડસ, ટાઈફોઈડ, મેલેરીયા

જનનાંગનાં હર્પિસ માટે શું સાચું?