આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?

  • [NEET 2018]
  • A

    પ્રમોટર

  • B

    ઓપરેટર

  • C

    એનહાન્સર (વધારો પ્રેરનાર)

  • D

    બંધારણીય જનીન

Similar Questions

નિગ્રાહક લેક ઓપેરોનમાં કયા સ્થાને જોડાઈ શકે છે ?

લેક્ટોઝનું કોષની અંદર વહન કયા ઉત્સેચકો દ્વારા થાય છે ?

નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં ઈ. કોલાઈ દ્વારા ઉત્પન્ન થતું નથી?

ઈ. કોલાઇના સંવર્ધન માધ્યમમાં લેકટોઝને ગેલેકટોઝમાં ફેરવવા જરૂરી ઉત્સેચક/ઉત્સેચકો.

નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?

  • [NEET 2016]