નીચેમાંથી કયા પ્રેરક તરીકે વર્તતા નથી ?
ગ્લુકોઝ
ગેલેક્ટોઝ.
લેક્ટોઝ
$A$ અને $B$ બંને
આદિકોષ કેન્દ્રી DNA માં RNA પોલિમરેઝ દ્વારા પ્રમોટર ક્ષેત્રની ઓળખ એ કેટલાક કિસ્સાઓમાં અમુક પ્રોટીનની કેવા અનુક્રમોની સાથે આંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે?
આપેલ આકૃતિ શું દર્શાવે છે ?
યાદી $-I$ સાથે યાદી $-II$ને જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$a)$ લેક ઓપેરોનમાં $i$ જનીન | $i$ ટ્રાન્સએસીટાયલેઝ |
$b)$ લેક ઓપેરોનમાં $z$ જનીન | $ii$ પર્મીએઝ |
$c)$ લેક ઓપેરોનમાં $y$ જનીન | $iii$ $\beta$ - ગેલેકટોસાયડેઝ |
$d)$ લેક ઓપેરોનમાં $a$ જનીન | $iv$ નિગ્રાહક |
લેક ઓપેરોન એટલે શું ? તેની પ્રક્રિયા દર્શાવો.
$E.coli$ ની જાતિમાં જનીન $i$ વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?