અપસ્થાનિક નિર્માણ સામાન્ય રીતે જોવા મળે છે.
ઘઉં
સફરજન
કેરી
ઓરોબેન્ચ
નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?
બીજાંડછિદ્ર દ્ઘારા થતા પરાગનલિકાના પ્રવેશને ..... કહે છે.
ક્રાયો પ્રિઝર્વેશનનો અર્થ ખોરાકનો સંગ્રહ શેમાં કરવો થાય
ઘણી વનસ્પતિઓમાં લિંગીપ્રજનનનું સ્થાન અલિંગી પ્રજનન દ્વારા લેવામાં આવે છે, જેને......કહે છેં.
એનાગ્રેડ પ્રકારનો ભ્રૂણ વિકાસ શેમાં જોવા મળે છે?