રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.

  • [NEET 2020]
  • A

    $7$ મિલિયન

  • B

    $1.5$ મિલિયન

  • C

    $20$ મિલિયન

  • D

    $50$ મિલિયન

Similar Questions

જીવશાસ્ત્રીઓ કયા સજીવોની જાતિઓની સંખ્યા વિશે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી?

નીચેની આકૃતિમાં $'P'$ અને $'Q'$ અનુક્રમે શું દર્શાવે છે

કોણે વધુ સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે વૈશ્વિક જાતિવિવિધતાનો સંચોટ અંદાજ લગાવ્યો હતો?

ભારતમાં લગભગ $45$ હજાર જેટલી જાતિઓ તથા તેના કરતાં બે ગણાથી પણ વધારે જાતિઓની નોધણી કરી શકાઈ છે.

નીચે અપૃષ્ઠવંશીઓનું વૈથ્વિક જૈવ-વિવિધતાનું પ્રતિનિઘિત્વ દર્શાવે છે. તેમાં મૃદુકાયના જુથને ઓળખો.