કેપલરના નિયમ અનુસાર જો ગ્રહનો આવર્તકાળ $T$ અને સૂર્યથી સરેરાશ અંતર $r$ હોય તો નીચે પૈકી શું સાચું છે ?

  • A

    ${T^3}{r^3} = $ અચળ

  • B

    ${T^2}{r^{ - 3}} = $ અચળ

  • C

    $T{r^3} = $ અચળ

  • D

    ${T^2}r = $ અચળ

Similar Questions

કેપ્લરનો બીજો નિયમ કયા નિયમનું વિધાન છે

એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .

પૃથ્વીની સપાટીથી $6 \mathrm{R}_{\mathrm{E}} (\mathrm{R}_{\mathrm{E}}=$પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\; \mathrm{h}$ છે. જો બીજો એક ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી $2.5 \mathrm{R}_{\mathrm{E}}$ ઊંચાઈ પર હોય તો તેનો આવર્તકાળ કેટલો મળે?

  • [AIIMS 2011]

જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અત્યારની ત્રિજ્યા કરતાં $\frac{1}{4} $ ગણી થાય તો $1$ વર્ષ કેટલું થાય ?

સમાન દળ ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ ને તેમના પરિભ્રમણના આવર્તકાળ $T_{A}$ અને $T_{B}$ એવા છે કે $T _{ A }=2 T _{ B }$ થાય. આ ગ્રહો અનુક્રમે $r _{ A }$ અને $r _{ B }$ જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ?

  • [JEE MAIN 2022]