કયા વાદ મુજબ જીવ ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થાય છે?
પેનસ્પર્મિયા
બીગબેંગવાદ
સ્વયંસ્કુરીત જનન વાદ
જીવજનનવાદ
સૌપ્રથમ સજીવો કયા હતા?
સમમૂલક અંગો છે
પેકિંગ માનવની મસ્તિષ્ક ક્ષમતા આશરે .......હતી.
માનવનો યુગ કયો છે?
મોસ અને હંસરાજનાં પર્ણો ......હોય છે.