$MO$ સિદ્ધુંંત પ્રમાણે આપેલા સ્પિપિઝુઆયનોમાંથી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવનારની સંખ્યા ......... છે. $CN ^{-}, NO ^{+}, O _{2}, { O _{2}^{+}, O _{2}{ }^{2+}}$
$2$
$3$
$4$
$5$
આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત $\pi$ બંધો છે ?
નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?
નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + ,{\rm{O}}_2^ - $ અને ${\rm{O}}_2^{2 - }$ ની બંધ વિયોજન ઉષ્માનો ક્રમ આપો.
નીચેની સ્પીસિઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો:
$O _{2}, O _{2}^{+}, O _{2}^{-}$ (સુપર-ઓક્સાઇડ); $O _{2}^{2-}$ (પેરોક્સાઇડ)