$x \ \Omega$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બમણી કરવામાં આવે છે,અને તેનો નવો અવરોધ $20 \ \Omega$ થાય છે,તો $x$ નું મૂલ્ય ........ $\Omega$ હશે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

$50 \text{ cm}$ લાંબો અને $1 \text{ mm}^2$ આડછેદ ધરાવતો નાઈક્રોમનો તાર જ્યારે $2 \text{ V}$ ની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી $4 \text{ A}$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. નાઈક્રોમના તારની અવરોધકતા $\Omega \cdot \text{m}$ માં કેટલી હશે?

સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે ધાતુના તારની વાહકતા $\sigma_1$ અને $\sigma_2$ છે. જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે,તો અસરકારક વાહકતા કેટલી થાય?

તાપમાનમાં વધારો થતાં,વાહકની અવરોધકતા ........ અને અર્ધવાહકની અવરોધકતા ....... છે.

$0\,^oC$ તાપમાને પ્લેટિનમ અવરોધ થર્મોમીટરમાં કોઈલનો અવરોધ $5\,\Omega$ છે અને $100\,^oC$ તાપમાને તે $5.75\,\Omega$ છે. જ્યારે અવરોધ $5.15\,\Omega$ હોય,ત્યારે અજ્ઞાત તાપમાન ............ $^oC$ હશે.

કેટલા તાપમાને $(^{\circ} C)$ કોપર વાયરનો અવરોધ તેના $0^{\circ} C$ તાપમાને રહેલા અવરોધ કરતા $3$ ગણો થશે? (આપેલ છે: અવરોધકતાનો તાપમાન ગુણાંક $\alpha = 4 \times 10^{-3} {}^{\circ} C^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo