$0\,^oC$ તાપમાને પ્લેટિનમ અવરોધ થર્મોમીટરમાં કોઈલનો અવરોધ $5\,\Omega$ છે અને $100\,^oC$ તાપમાને તે $5.75\,\Omega$ છે. જ્યારે અવરોધ $5.15\,\Omega$ હોય,ત્યારે અજ્ઞાત તાપમાન ............ $^oC$ હશે.

  • A
    $40$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

એક તારનો અવરોધ $50\, ^\circ C$ તાપમાને $5\, \Omega$ અને $100\, ^\circ C$ તાપમાને $6\, \Omega$ છે. $0\, ^\circ C$ તાપમાને તારનો અવરોધ .............. $\Omega$ હશે.

ધાતુના તારનો અવરોધ $8$ ગણો થાય છે જ્યારે :

Difficult
View Solution

$5\, cm$ લાંબા તારનો અવરોધ $10\, \Omega$ છે. તેને સમાન રીતે ખેંચવામાં આવે છે જેથી તેની લંબાઈ $20\, cm$ થાય છે. તારનો નવો અવરોધ ............. $\Omega$ થશે.

જો $R$ અવરોધ ધરાવતા તારને ઓગાળીને તેની લંબાઈ અડધી કરવામાં આવે,તો તારનો નવો અવરોધ કેટલો થશે?

એક વાયરનો અવરોધ $10\, \Omega$ છે. જો તેની લંબાઈમાં ખેંચાણ દ્વારા $10\%$ નો વધારો કરવામાં આવે,તો વાયરનો નવો અવરોધ કેટલા $\Omega$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo