ચોક્કસ દ્રવ્યના એક તારને ધીમેથી $10\%$ ખેંચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે કેટલા થશે?

  • A
    બંને સમાન રહે છે
  • B
    $1.1$ ગણો,$1.1$ ગણો
  • C
    $1.21$ ગણો,સમાન
  • D
    $1.21$ ગણો,$1.21$ ગણો

Explore More

Similar Questions

જો તારની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવામાં આવે,તો તેના અવરોધમાં કેટલા ટકા વધારો થશે ($\%$ માં)?

$A$ અને $B$ સમાન ધાતુ અને સમાન જાડાઈની બે ચોરસ પ્લેટો છે,પરંતુ $B$ ની લંબાઈ $A$ કરતા બમણી છે. $A$ અને $B$ ના અવરોધોનો ગુણોત્તર કેટલો થાય?

એક તારનો અવરોધ $R \; \Omega$ છે. જો તેને ઓગાળીને તેની મૂળ લંબાઈ કરતાં $n$ ગણી લંબાઈ સુધી ખેંચવામાં આવે,તો તેનો નવો અવરોધ કેટલો થશે?

એક પોલા નળાકારની લંબાઈ $5\,m$ છે,તેનો બહારનો વ્યાસ $10\,cm$ છે અને તેની દીવાલની જાડાઈ $5\,mm$ છે. જો નળાકારના દ્રવ્યની અવરોધકતા $1.7 \times 10^{-8} \,\Omega m$ હોય,તો નળાકારનો અવરોધ કેટલો થશે?

ચોક્કસ દ્રવ્યના એક તારને ધીમેથી $10 \%$ ખેંચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે કેટલા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo