એક તાર $42 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના સ્વરૂપમાં છે. તેને વાળીને ચોરસ બનાવવામાં આવે છે. તો ચોરસની બાજુનું માપ કેટલું હશે? ($cm$ માં)

  • A
    $33$
  • B
    $66$
  • C
    $78$
  • D
    $112$

Explore More

Similar Questions

એક લંબચોરસ ખેતરને એક લાંબી બાજુ, એક ટૂંકી બાજુ અને વિકર્ણ પર વાડ કરવાની છે. જો વાડ કરવાનો ખર્ચ ₹ $10$ પ્રતિ $m$ હોય, ખેતરનું ક્ષેત્રફળ $1200 \ m^2$ હોય અને ટૂંકી બાજુ $30 \ m$ લાંબી હોય, તો આ કામનો કુલ ખર્ચ કેટલો થશે? (₹ માં)

$5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો,જે $3.5 \, cm$ લંબાઈના ચાપ દ્વારા બનેલ છે (માં $cm^2$)

જેની બાજુઓ $9\, cm$,$12\, cm$ અને $15\, cm$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? ($cm^2$ માં)

એક લંબચોરસ રૂમની લંબાઈ $4\, m$ છે. જો તેને બે સમાન ચોરસ રૂમમાં વિભાજિત કરી શકાય,તો વિભાજનની લંબાઈ મીટરમાં કેટલી હશે?

$784 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ કાગળની શીટમાંથી મહત્તમ વ્યાસ ધરાવતી ચાર સમાન કદની વર્તુળાકાર પ્લેટો કાપવામાં આવે છે. દરેક પ્લેટનો પરિઘ ...... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo