$1000\, kg$ વજન ધરાવતું એક વેગન લીસી આડી રેલ પર $50\, km/h$ ના વેગથી ગતિ કરી રહ્યું છે. તેમાં $250\, kg$ દળનો પદાર્થ ઉપરથી નાખવામાં આવે છે. હવે તે કયા વેગથી ગતિ કરશે? ......... $km/h$.

  • A
    $2.5$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $50$

Explore More

Similar Questions

$50 \, kg$ દળ ધરાવતા પદાર્થને $100 \, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. $5 \, s$ પછી,આ પદાર્થ $20 \, kg$ અને $30 \, kg$ ના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. જો $20 \, kg$ નો ટુકડો $150 \, m/s$ ના વેગથી ઉપરની તરફ ગતિ કરતો હોય,તો $30 \, kg$ ના બ્લોકનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

અવકાશમાં $v$ વેગથી ગતિ કરતો એક પ્રક્ષિપ્ત પદાર્થ $1 : 3$ ના ગુણોત્તરમાં $2$ ભાગમાં વિભાજિત થાય છે. નાનો ભાગ સ્થિર થઈ જાય છે. તો બીજા ભાગનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$M$ દળ ધરાવતું એક અવકાશયાન $V$ વેગથી ગતિ કરે છે. તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે. જો $m$ દળનો એક ભાગ સ્થિર થઈ જાય,તો બીજા ભાગનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$M$ દળ ધરાવતું એક અવકાશયાન મુક્ત અવકાશમાં $V$ વેગથી ગતિ કરે છે. તેમાં વિસ્ફોટ થાય છે અને તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. જો વિસ્ફોટ પછી $m$ દળનો એક ટુકડો સ્થિર થઈ જાય,તો અવકાશયાનના બીજા ટુકડાનો વેગ કેટલો હશે?

$16 \,kg$ દળનો એક બોમ્બ $4 \,kg$ અને $12 \,kg$ ના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $12 \,kg$ ના ટુકડાનો વેગ $4 \,ms^{-1}$ છે. બીજા ટુકડા ($4 \,kg$ નો ટુકડો) ની ગતિઊર્જા કેટલી હશે ($\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo