$50\, cm$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતી સ્થિર સ્થિતિમાં છે અને તે તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર મુક્તપણે ફરી શકે છે. તેના પર ટોર્ક લગાડવામાં આવે છે જે $2.0\, rad\, s^{-2}$ નો અચળ કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. $2.0\, s$ ના અંતે તેનો કુલ પ્રવેગ $m\, s^{-2}$ માં આશરે કેટલો હશે ($.0$ માં)?

  • A
    $7$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $8$

Explore More

Similar Questions

એક કણ અચળ ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે,તો તેનો પ્રવેગ કેટલો હશે?

$400 \, m/s$ ની ઝડપે મુસાફરી કરતી ટ્રેન $160 \, m$ ત્રિજ્યાના વળાંક પર જાય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?

$5 \ kg$ દળનો એક કણ $1 \ m$ ત્રિજ્યાના વર્તુળ પર $2 \ rad \ s^{-1}$ ની કોણીય ઝડપથી ગતિ કરી રહ્યો છે. તો કેન્દ્રગામી બળ કેટલું હશે ($N$ માં)?

$1 \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ગતિ કરતા કણનો સ્પર્શક પ્રવેગ સમય $t$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે (કણનો પ્રારંભિક વેગ શૂન્ય છે). કેટલા સમય પછી કણનો કુલ પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવશે?

$12 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરતા કણનું અંતર,વર્તુળ પરના નિશ્ચિત બિંદુથી માપતા અને વર્તુળની સાથે માપતા $s = 2t^3$ (મીટરમાં) દ્વારા આપવામાં આવે છે. $t = 2 \, s$ સમયે તેના સ્પર્શકીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo