$1 \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ગતિ કરતા કણનો સ્પર્શક પ્રવેગ સમય $t$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે (કણનો પ્રારંભિક વેગ શૂન્ય છે). કેટલા સમય પછી કણનો કુલ પ્રવેગ ત્રિજ્યાવર્તી પ્રવેગ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવશે?

  • A
    $4 \ s$
  • B
    $4/3 \ s$
  • C
    $2^{2/3} \ s$
  • D
    $\sqrt{2} \ s$

Explore More

Similar Questions

બિંદુ $P$ પર અસમાન વર્તુળાકાર ગતિ કરતા કણનો પ્રવેગ આકૃતિમાં દર્શાવેલ છે. જો વર્તુળાકાર પથની ત્રિજ્યા $2 \ m$ હોય,તો બિંદુ $P$ પર વેગ $m/s$ માં કેટલો હશે?

Difficult
View Solution

એક કાર $600\,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી સ્પર્શક પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગના મૂલ્યો સમાન હોય. જો કાર $54\,km/h$ ની પ્રારંભિક ઝડપથી ગતિ કરતી હોય,તો તેને એક પરિભ્રમણનો પ્રથમ ચતુર્થાંશ ભાગ પૂર્ણ કરવા માટે લાગતો સમય $t(1 - e^{-\pi/2})\,s$ છે. $t$ નું મૂલ્ય $.............$ છે.

એક બિંદુવત પદાર્થ $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ પર ગતિ કરે છે. તેનો વેગ કાપેલ અંતર $s$ પર $v=K \sqrt{s}$ મુજબ આધાર રાખે છે,જ્યાં $K$ અચળાંક છે. જો $\theta$ એ કુલ પ્રવેગ અને સ્પર્શકીય પ્રવેગ વચ્ચેનો ખૂણો હોય,તો

એક કાર $500 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $30 \ m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. તેની ઝડપ $2 \ m/s^2$ ના દરે વધી રહી છે. કારનો પ્રવેગ $m/s^2$ માં કેટલો હશે?

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપ સાથે ગતિ કરે છે. સાચું વિધાન નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo