એક ટ્રેન અચળ આવૃત્તિ સાથે સીટી વગાડતી અચળ ઝડપ $V_s$ થી સ્ટેશન તરફ ગતિ કરી રહી છે. ટ્રેન સ્ટેશન પર ઉભેલા સ્થિર અવલોકનકાર પાસેથી પસાર થાય છે. અવલોકનકાર દ્વારા સંભળાતી અવાજની આવૃત્તિ $n'$ ને સમય $t$ ના વિધેય તરીકે આલેખવામાં આવે છે. અપેક્ષિત વક્ર ઓળખો.

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જો $\triangle ABC$ માં $D, E$ અને $F$ અનુક્રમે $AB, AC$ અને $BC$ ના મધ્યબિંદુઓ હોય,તો $\overrightarrow{BE} + \overrightarrow{AF}$ બરાબર શું થાય?

જો $x^2+\alpha y^2+2 \beta y=a^2$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $\beta$ ની કિંમત શું થાય?

ચાર પ્રકાશ સ્ત્રોતો નીચે મુજબના ચાર તરંગો ઉત્પન્ન કરે છે:
$(i)$ $y_1 = a \sin(\omega t + \phi_1)$
(ii) $y_2 = a \sin(2\omega t)$
(iii) $y_3 = d' \sin(\omega t + \phi_2)$
(iv) $y_4 = d' \sin(3\omega t + \phi)$
કયા બે તરંગોના સંપાતીકરણથી વ્યતિકરણ (interference) ઉદભવે છે?

જ્યારે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટને વધુ માત્રામાં આલ્કોહોલ સાથે $410 \, K$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળશે?

$B = 10^{-2} \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં,$30 \, cm$ ત્રિજ્યા અને $\pi^2 \, \Omega$ અવરોધ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું,જે $B$ ની દિશાને લંબ હોય અને ગૂંચળાના વ્યાસ પર હોય તેવી ધરી પર ફરે છે. જો ગૂંચળું $200 \, rpm$ ની ઝડપે ફરતું હોય,તો ગૂંચળામાં ઉત્પન્ન થતા એ.સી. $(AC)$ પ્રવાહનો કંપવિસ્તાર ...... $mA$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo