એક સર્વેક્ષણ દર્શાવે છે કે $63\%$ અમેરિકનો ચીઝ પસંદ કરે છે જ્યારે $76\%$ સફરજન પસંદ કરે છે. જો $x\%$ અમેરિકનો ચીઝ અને સફરજન બંને પસંદ કરતા હોય,તો

  • A
    $x = 39$
  • B
    $x = 63$
  • C
    $39 \le x \le 63$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વિધેય $f:R \to R$ એ $x \in R$ માટે $f(x) = \cos^2 x + \sin^4 x$ દ્વારા વ્યાખ્યાયિત છે,તો $f(R) \in $

જો $U = \{a, b, c, d, e, f\}$,$A = \{a, b, c\}$,$B = \{c, d, e, f\}$,અને $C = \{c, d, e\}$ હોય,તો $(A \cap B) \cup (A \cap C)$ શોધો.

નીચેનામાંથી કયા કિસ્સામાં $A=B$ છે?

જો $A = \{a, b\}$,$B = \{2, 3, 5, 6, 7\}$ અને $C = \{5, 6, 7, 8, 9\}$ હોય,તો $A \times (B \cap C)$ શોધો.

$50$ લોકોના સમૂહમાં, $35$ લોકો હિન્દી બોલે છે, $25$ લોકો હિન્દી અને અંગ્રેજી બંને બોલે છે અને બધા જ લોકો હિન્દી અથવા અંગ્રેજી અથવા બંને બોલે છે. માત્ર અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo