આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતો સ્ત્રોત બે સમાન કેપેસિટરોના સંયોજન સાથે જોડાયેલ છે. જ્યારે કળ $K$ બંધ હોય,ત્યારે સંયોજનમાં સંગ્રહિત કુલ ઉર્જા $E_{1}$ છે. હવે કળ $K$ ખોલવામાં આવે છે અને બંને કેપેસિટરોની પ્લેટો વચ્ચે $K_{d} = 5$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાયઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે. હવે સંયોજનમાં સંગ્રહિત કુલ ઉર્જા $E_{2}$ છે. ગુણોત્તર $E_{1} / E_{2}$ કેટલો થશે?

  • A
    $\frac{1}{10}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{5}{13}$
  • D
    $\frac{5}{26}$

Explore More

Similar Questions

$C_0$ કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $V_0$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે.
$(i)$ જ્યારે બેટરી દૂર કરવામાં આવે અને પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે ત્યારે સંગ્રહિત ઉર્જા $E_1$ છે.
$(ii)$ જ્યારે ચાર્જિંગ બેટરી જોડાયેલી રાખવામાં આવે અને પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે ત્યારે સંગ્રહિત ઉર્જા $E_2$ છે.
તો $E_1/E_2$ નું મૂલ્ય શોધો.

$N$ સૂક્ષ્મ ટીપાંઓ પૈકી પ્રત્યેકની ત્રિજ્યા $r$ છે અને તેને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવેલ છે. જો આ ટીપાંઓ ભેગા મળીને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાંનું સ્થિતિમાન કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા પાંચ કેપેસિટરોને $100\;V$ ના $d.c.$ પોટેન્શિયલ સાથે જોડવામાં આવ્યા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ..........$\mu F$ થશે.

$10\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટર અને $200\, V$ ની બેટરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. સ્વીચ $S$ બંધ કર્યા પછી $AB$ માંથી કેટલો વિદ્યુતભાર વહેશે? ($\mu C$ માં)

નીચે દર્શાવેલ આકૃતિમાં,$10\, \mu F$ કેપેસિટરની ડાબી પ્લેટ પરનો વિદ્યુતભાર $-30\,\mu C$ છે. $6\,\mu F$ કેપેસિટરની જમણી પ્લેટ પરનો વિદ્યુતભાર .....$\mu C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo