$400 \, nm$ તરંગલંબાઈ ધરાવતા મોનોક્રોમેટિક વિકિરણનો સ્ત્રોત $10 \, s$ માં $1000 \, J$ ઊર્જા આપે છે. જ્યારે આ વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે,ત્યારે દર સેકન્ડે $x \times 10^{20}$ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધારો કે $400 \, nm$ તરંગલંબાઈ સોડિયમ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે પૂરતી છે. $x$ નું મૂલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક) $(h = 6.626 \times 10^{-34} \, Js)$

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટની લાયમન શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇની ગણતરી કરો $\left(R_H = 109677 \ cm^{-1}\right)$

હાઇડ્રોજન જેવા સ્પીસીઝ માટે,અચળ $n$ માટે $E$ વિરુદ્ધ $Z$ ના આલેખનું સૌથી યોગ્ય નિરૂપણ નીચેનામાંથી કયો આલેખ આપે છે?
[$E$: સ્થિર અવસ્થાની ઉર્જા,$Z$: પરમાણુ ક્રમાંક,$n$: મુખ્ય ક્વોન્ટમ આંક]

હાઈડ્રોજન પરમાણુ માટે પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઊર્જાનો ગુણોત્તર ...... છે.

$h \nu / K_{B}$ રાશિ કોને અનુરૂપ છે?

હાઇડ્રોજનની પ્રથમ,દ્વિતીય,તૃતીય અને ચતુર્થ બોહર કક્ષાની ત્રિજ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo