ચાંદીનાં તારનું દળ $(0.6 \pm 0.006) \,g$, ત્રિજ્યા $(0.5 \pm 0.005) \,mm$ અને લંબાઈ $(4 \pm 0.04) \,cm$ છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ $......\,\%$ હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $4$

  • B

    $3$

  • C

    $6$

  • D

    $7$

Similar Questions

ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .

જો $Z=\frac{A^{4} B^{1 / 3}}{ C D^{3 / 2}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ શોધો.

ગોળાની ત્રિજયા માપવામાં પ્રતિશત ત્રુટિ $1 \%$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ થશે.

કોઈ ભૌતિક રાશિ $p$ ને $p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}$ થી દર્શાવેલ છે. જો $a, b, c$ અને $d$ ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $2\% , 1\%, 3\%$ અને $5\%$ હોય, તો $P$ માં રહેલી સાપેક્ષ ત્રુટિ  ........... $\%$ હશે.

  • [JEE MAIN 2017]

ભૌતિક રાશિ $y$ ને $y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો $y, m, r, l$ અને $g$ માં પ્રતિશત ત્રુટિ $18,1,0.5,4$ અને $p$ હોય, તો $x$ અને $p$ નું મૂલ્ય કેટલું હોય શકે?

  • [JEE MAIN 2021]