$l$ લંબાઈનો એક ટૂંકો રેખીય પદાર્થ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવથી $u$ અંતરે અરીસાની અક્ષ પર મૂકેલો છે. પ્રતિબિંબનું કદ આશરે કેટલું હશે?

  • A
    $l{\left( {\frac{{u - f}}{f}} \right)^{1/2}}$
  • B
    $l{\left( {\frac{{u - f}}{f}} \right)^2}$
  • C
    $l{\left( {\frac{f}{{u - f}}} \right)^{1/2}}$
  • D
    $l{\left( {\frac{f}{{u - f}}} \right)^2}$

Explore More

Similar Questions

એક અંતર્ગોળ અરીસો વસ્તુનું પ્રતિબિંબ એવી રીતે રચે છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20\ cm$ છે. જો પ્રતિબિંબની મોટવણી $-3$ હોય,તો અરીસાની વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હશે ($cm$ માં)?

એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $50 \, cm$ છે. વસ્તુને ક્યાં મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ બે ગણું મોટું અને ઉલટું મળે?

$2.0 \,cm$ ની વસ્તુને $10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $15 \,cm$ અંતરે મૂકવામાં આવે છે। પ્રતિબિંબનું કદ અને પ્રકાર શું હશે?

$6 \ m$ ઊંચાઈ ધરાવતો એક માણસ $2 \ m$ ઊંચાઈનું ચત્તું પ્રતિબિંબ જુએ છે. તો વપરાયેલ અરીસો કયો હશે?

જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાથી $25 \ cm$ ના અંતરે મૂકવામાં આવે છે,ત્યારે મોટવણી $m_1$ છે. વસ્તુને અગાઉની સ્થિતિની સાપેક્ષમાં $15 \ cm$ દૂર ખસેડવામાં આવે છે અને મોટવણી $m_2$ બને છે. જો $m_1/m_2 = 4$ હોય,તો અરીસાની કેન્દ્રલંબાઈ $....... \ cm$ છે (ધારો કે પ્રતિબિંબ વાસ્તવિક છે અને $m_1, m_2$ સંખ્યાત્મક મૂલ્યો છે).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo