એક સેમિકન્ડક્ટર $X$ ને જર્મેનિયમ ક્રિસ્ટલમાં આર્સેનિક $(Z = 33)$ ઉમેરીને બનાવવામાં આવે છે. બીજું સેમિકન્ડક્ટર $Y$ જર્મેનિયમમાં ઇન્ડિયમ $(Z = 49)$ ઉમેરીને બનાવવામાં આવે છે. આ બંનેને છેડેથી જોડીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $X$ એ $P$-ટાઈપ છે,$Y$ એ $N$-ટાઈપ છે અને જંકશન ફોરવર્ડ બાયસમાં છે.
  • B
    $X$ એ $N$-ટાઈપ છે,$Y$ એ $P$-ટાઈપ છે અને જંકશન ફોરવર્ડ બાયસમાં છે.
  • C
    $X$ એ $P$-ટાઈપ છે,$Y$ એ $N$-ટાઈપ છે અને જંકશન રિવર્સ બાયસમાં છે.
  • D
    $X$ એ $N$-ટાઈપ છે,$Y$ એ $P$-ટાઈપ છે અને જંકશન રિવર્સ બાયસમાં છે.

Explore More

Similar Questions

ટેપીઓકા વનસ્પતિનું કુળ કયું છે?

જેમ દળ ક્રમાંક $A$ વધે છે,તેમ ન્યુક્લિયસ સાથે સંબંધિત નીચેનામાંથી કઈ રાશિ બદલાતી નથી?

એક સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે જ્યારે તે $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પર હોય છે. જ્યારે તેને પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $T_2$ થાય છે. $\frac{T_2}{T_1}$ નું મૂલ્ય કેટલું થાય?

જો $n$ બાજુઓ ધરાવતા બહુકોણમાં $275$ વિકર્ણો હોય,તો $n$ ની કિંમત કેટલી થાય?

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં અનુક્રમે $50$ અને $1500$ આંટા છે. જો પ્રાયમરી ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $\phi = \phi_0 + 4t$ દ્વારા આપવામાં આવે,જ્યાં $\phi$ વેબરમાં છે,$t$ સેકન્ડમાં સમય છે અને $\phi_0$ અચળાંક છે,તો સેકન્ડરી ગૂંચળામાં મળતો આઉટપુટ વોલ્ટેજ .....$volts$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo