ભૂસ્થિર ઉપગ્રહને તેની કક્ષામાંથી બીજી કક્ષામાં લઇ જવામાં આવે છે.બીજી કક્ષાની ત્રિજયા પહેલી કક્ષા કરતાં બમણી છે.તો નવો આવર્તકાળ કેટલો થાય ?
$4.8$ કલાક
$48\sqrt 2 $ કલાક
$24$ કલાક
$24\sqrt 2 $ કલાક
પૃથ્વીને સૂર્યની ફરતે $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં $1$ વર્ષ લાગે છે. હવે જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બમણું કરી દેવામાં આવે તો તેને $1$ પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય કેટલો થાય ?
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું મહત્તમ અને ન્યૂનતમ અંતર $r_1 $ અને $r_2$ છે, જ્યારે તે સૂર્યથી દોરેલી ભ્રમણકક્ષાના મુખ્ય અક્ષને લંબ પર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું હશે?
જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં અડધું થાય તો $1$ વર્ષ માં કેટલા દિવસ થાય?
જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અત્યારની ત્રિજ્યા કરતાં $\frac{1}{4} $ ગણી થાય તો $1$ વર્ષ કેટલું થાય ?
પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $83 \,minutes$ છે. બીજો ગ્રહ જે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણા અંતરની કક્ષામાં હોય તો તેનો આવર્તકાળ ....... $\min$ થાય.