$P$ થી $Q$ પરનો સંબંધએ . . .
$P × Q$ નો સાવત્રિક ગણ છે.
$P × Q$
$P × Q$ નો સામાન ગણ છે
$P × Q$ નો ઉપગણ છે.
ધારો કે $A=\{2,3,6,7\}$ અને $B=\{4,5,6,8\}$. ધારો કે $R$ એ $A \times B$ પર ' $\left(a_1, b_1\right) R\left(a_2, b_2\right)$ તો અને તોજ $a_1+a_2=b_1+b_2^{\prime}$ વડે વ્યાખ્યાયિત સંબંધ છે, તો $R$ માં સભ્યોની સંખ્યા............. છે.
${x^2} = xy$ એ . . . . સંબંધ દર્શાવે છે.
જો $A$ એ પરિવારના બાળકોનો અરિકત ગણ છે.જો $A$ પરનો સંબંધએ ‘$x$ એ $y$ નો ભાઇ છે ‘તો સંબંધ . . . .
સંબંધ $R$ એ ગણ $A = \{1, 2, 3, 4, 5\}$ પર વ્યાખ્યાયિત હોય તો $R = \{(x, y)$ : $|{x^2} - {y^2}| < 16\} $ =
સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R = \left\{ {\left( {{T_1},{\mkern 1mu} {T_2}} \right):{\mkern 1mu} } \right.$ ત્રિકોણ ${T_1}$ એ ત્રિકોણ ${{T_2}}$ ને સમરૂપ છે $\} $, એ સામ્ય સંબંધ છે. ત્રણ કાટકોણ ત્રિકોણી, ${T_1}$ ની બાજુઓ $3,\,4,\,5, \,T _{2}$ ની બાજુઓ $5,\,12\,,13 $ અને $T _{3}$ ની બાજુઓ $6,\,8,\,10 $ છે, તો $T _{1},\, T _{2}$ અને $T _{3}$ માંથી કયા ત્રિકોણો સંબંધ $R$ દ્વારા સંબંધિત છે ?