$10 \,cm$ અને $15 \,cm$ બાજુઓ ધરાવતી એક લંબચોરસ સપાટીને $25 \,V/m$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી સપાટી વિદ્યુતક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે. લંબચોરસ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $Nm^2/C$ માં શોધો.

  • A
    $0.1675$
  • B
    $0.1875$
  • C
    $0$
  • D
    $0.1075$

Explore More

Similar Questions

એક ધન વિદ્યુતભાર $Q$ ને એક સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. સમઘનની કોઈપણ બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ($SI$ એકમોમાં) કેટલું હશે?

એક વિદ્યુતભાર $Q$ ને ઘનના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. ઘનની તમામ છ બાજુઓમાંથી પસાર થતું કુલ વિદ્યુતફલક્સ .......... છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બિંદુવત વિદ્યુતભાર $q$ ને અર્ધગોળાકાર સપાટીના સપાટ વર્તુળાકાર પાયાના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. અર્ધગોળાકાર સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$1 \,C$ નો વિદ્યુતભાર $10 \,cm$ ત્રિજ્યા ધરાવતા ગોળા અને $20 \,cm$ બાજુ ધરાવતા સમઘનના કેન્દ્રમાં મૂકવામાં આવ્યો છે. ગોળા અને સમઘનમાંથી બહાર આવતા ફ્લક્સનો ગુણોત્તર કેટલો હશે?

ગૌસનો નિયમ ત્યારે જ સાચો છે જો વિદ્યુતભારને કારણે લાગતું બળ નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હોય:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo