$n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ,માધ્યમને હવા સાથે અલગ કરતી સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. $n$ ના નીચેનામાંથી કયા મૂલ્ય માટે કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી શકે?

  • A
    $1.33$
  • B
    $1.40$
  • C
    $1.50$
  • D
    $1.25$

Explore More

Similar Questions

જો માધ્યમથી શૂન્યાવકાશમાં પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો ક્રાંતિકોણ $30^o$ હોય,તો માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

ઓપ્ટિકલ ફાઇબરમાં, કોરનો વક્રીભવનાંક ક્લેડિંગ કરતા વધારે હોય છે કે ઓછો?

હવામાં રહેલા માધ્યમનો ક્રાંતિકોણ $45^o$ છે. તો તે માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

$1.50$ ના વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $(30^{\circ}-60^{\circ}-90^{\circ})$ ની કર્ણ સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહીનું એક ટીપું મૂકવામાં આવે છે. પ્રકાશને પ્રિઝમની ટૂંકી બાજુ પર લંબરૂપે આપાત કરવામાં આવે છે. પ્રકાશનું કિરણ કર્ણ સપાટી પરથી સંપૂર્ણ આંતરિક પરાવર્તન પામે તે માટે,પ્રવાહીના વક્રીભવનાંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

ઓપ્ટિકલ ફાઇબરમાં કઈ ઘટનાનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo