કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=(\hat{i}+3 \hat{j}+4 \hat{k}) \;\mu T$ અને વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=10 \hat{ i } \;\mu V / m$ છે.તેમાં પ્રોટોન $\overrightarrow{ V }=2 \hat{ i }$ થી દાખલ થાય તો તેનો પરિણમી કુલ પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થશે?
$1400$
$700$
$1000$
$800$
ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2}\,T$ના ચુંબકીયક્ષેત્રમાં લંબ $6 \times 10^7\,m/s$નાં વેગથી દાખલ થાય છે.જો તેનો વિશિષ્ટ વિદ્યુતભાર $1.7 \times 10^{11}\,C/kg$ હોય,તો વર્તુળમય ગતિની ત્રિજ્યા ...... સેમી
સમજાવો : વેગ પસંદગીકાર
એક રેડિયોએક્ટિવ પદાર્થ દ્વારા ઉત્સર્જતો કણ ચુંબકીયક્ષેત્રમાં વિચલન અનુભવે છે તો કણ કયો હશે?
$(i)$ ઇલેક્ટ્રોન $(ii)$ પ્રોટોન $(iii)$ $H{e^{2 + }}$ $(iv)$ ન્યૂટ્રોન
$-2\;\mu C\;$ વિદ્યુતભાર ધરાવતો કણ $2\;T$ ચુંબકીયક્ષેત્રમાં $y$ દિશામાં દાખલ થાય, જ્યારે તેનો વેગ $\left( {2\hat i + 3\hat j} \right) \times \;{10^6}\,m/s$ ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ .....
એકબીજાને સમાંતર રહેલા વિદ્યુતતંત્ર અને ચુંબકીયક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભારિત કણ મુક્તા તેનો ગતિપથ ....