એક પ્રક્ષિપ્ત પદાર્થને $100 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $37^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,પ્રક્ષિપ્ત પદાર્થ $1:3$ ના દળના ગુણોત્તરમાં બે ભાગમાં વિભાજિત થાય છે,જેમાંથી નાનો ભાગ સ્થિર થઈ જાય છે. તો ભારે ભાગનું પ્રક્ષેપણ બિંદુથી અંતર ........... $m$ છે.

  • A
    $480$
  • B
    $960$
  • C
    $1120$
  • D
    $1440$

Explore More

Similar Questions

જો બે પથ્થરોને સમક્ષિતિજ સાથે અનુક્રમે $\theta$ અને $(90^{\circ}-\theta)$ ના ખૂણે $20 \ ms^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. જો બીજો પથ્થર પહેલા પથ્થર કરતા $10 \ m$ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે,તો પ્રક્ષિપ્ત કોણ $\theta$ કેટલો હશે ($^{\circ}$ માં)? (ગુરુત્વ પ્રવેગ $g = 10 \ ms^{-2}$)

એક કણ વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. કોઈ ચોક્કસ ક્ષણે કણનો પ્રવેગ અને વેગમાન $\vec{a} = (4\hat{i} + 3\hat{j}) \, m/s^2$ અને $\vec{P} = (8\hat{i} - 6\hat{j}) \, kg \cdot m/s$ છે. કણની ગતિ કેવી છે?

એક કણ $10 \, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $\sqrt{2} \, m/s$ ની અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળાકાર પથનો $\frac{3}{4}$ ભાગ કાપે ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય શોધો.

એક કણનો સ્થાન સદિશ $\vec{R}$ સમયના વિધેય તરીકે $\vec{R} = 4\sin(2\pi t)\hat{i} + 4\cos(2\pi t)\hat{j}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $R$ મીટરમાં છે,$t$ સેકન્ડમાં છે અને $\hat{i}$ તથા $\hat{j}$ અનુક્રમે $x$- અને $y$-દિશામાં એકમ સદિશો છે. કણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળ પર $U.C.M.$ (નિયમિત વર્તુળાકાર ગતિ) કરી રહ્યો છે. કેન્દ્રગામી પ્રવેગ $a$ અને ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo