વક્રીભવનાંક $\sqrt{2}$ અને વક્રીભૂત કોણ $A$ ધરાવતો એક પ્રિઝમ લઘુત્તમ વિચલન $D_m$ ઉત્પન્ન કરે છે. એક સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થતું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે. $A$ અને $D_m$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

  • A
    $45^{\circ}, 45^{\circ}$
  • B
    $45^{\circ}, 60^{\circ}$
  • C
    $60^{\circ}, 30^{\circ}$
  • D
    $60^{\circ}, 45^{\circ}$

Explore More

Similar Questions

$30^{\circ}$ ના પ્રિઝમ કોણ અને $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થાય છે. કિરણનું વિચલન કોણ.....$^{\circ}$ છે.

Difficult
View Solution

$60^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેનું લઘુત્તમ વિચલન કોણ $30^{\circ}$ છે. પ્રવાહી માધ્યમની સાપેક્ષે કાચનો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

આપેલ પ્રિઝમમાંથી પસાર થતા કિરણ માટે વિચલનકોણ $30^o$ છે. જો પ્રિઝમનો એક ભાગ દૂર કરવામાં આવે,તો નવો વિચલનકોણ કેટલા $^o$ થશે?

પ્રિઝમનો ખૂણો $6^{\circ}$ છે અને લીલા પ્રકાશ માટે તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય,તો ન્યૂનત્તમ વિચલનકોણ ........$^{\circ}$ થશે.

એક પ્રિઝમ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે. પ્રિઝમનો ખૂણો $A$ છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના ખૂણા જેટલો હોય,તો $A$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo