$l$ લંબાઈ અને $d$ વ્યાસ ધરાવતા તાંબાના તારના છેડાઓ પર $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. માત્ર $d$ ને બમણો કરવાથી,ડ્રિફ્ટ વેગ

  • A
    બમણો થાય છે
  • B
    અડધો થાય છે
  • C
    બદલાતો નથી
  • D
    ચોથો ભાગ થાય છે

Explore More

Similar Questions

એક વાયરના બે છેડાઓ વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. જો વાયરની લંબાઈ ખેંચીને મૂળ લંબાઈ કરતા $4$ ગણી કરવામાં આવે,તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

$R$ ત્રિજ્યા ધરાવતા નળાકાર વાયરમાં પ્રવાહ ઘનતા ત્રિજ્યા સાથે $J(r) = \beta(r + r_0)^2$ મુજબ બદલાય છે. આકૃતિમાં દર્શાવેલ વાયરના છાયાંકિત ભાગમાંથી પસાર થતો પ્રવાહ શોધો.

$0.5 \text{ mm}^2$ ના આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો $1 \mu A$ પ્રોટોનનો બીમ $3 \times 10^4 \text{ m/s}$ ના વેગથી ગતિ કરે છે. તો બીમની વિદ્યુતભાર ઘનતા શોધો.

એક તાંબાના તારમાં $1.344 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે, જેનો આડછેદનું ક્ષેત્રફળ $1 \, mm^2$ છે. જો પ્રતિ $cm^3$ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા $8.4 \times 10^{22}$ હોય, તો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

એક વાહકમાં,જો એકમ કદ દીઠ વાહક ઇલેક્ટ્રોનની સંખ્યા $8.5 \times 10^{28} \ m^{-3}$ હોય અને સરેરાશ મુક્ત સમય $25 \ fs$ (ફેમટો સેકન્ડ) હોય,તો તેની આશરે અવરોધકતા કેટલી હશે? (આપેલ છે: $m_e = 9.1 \times 10^{-31} \ kg$,$e = 1.6 \times 10^{-19} \ C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo