$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં શિરોલંબ નીચેની તરફ દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $qB\sqrt{\frac{2K}{m}}$
  • B
    $\frac{qB\sqrt{2K}}{m^{3/2}}$
  • C
    $\frac{2qB\sqrt{2K}}{m^{3/2}}$
  • D
    $2qB\sqrt{\frac{2K}{m}}$

Explore More

Similar Questions

$10 \text{ g/cm}^3$ ઘનતા અને $100 \text{ pm}$ કોષની ધાર ધરાવતા $fcc$ સ્ફટિકના $100 \text{ g}$ માં પરમાણુઓની સંખ્યા કેટલી થાય?

$(y^{-1/6} - y^{1/3})^9$ ના વિસ્તરણમાં $y$ થી સ્વતંત્ર પદ કયું છે?

જો $ad-bc \neq 0$ હોય,તો રેખાઓ $ax+by+2=0$,$ax+by+5=0$,$cx+dy+3=0$ અને $cx+dy+7=0$ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો રેખાઓ $2x + y + 12 = 0$ અને $kx - 3y - 10 = 0$ એ વર્તુળ $x^2 + y^2 - 4x + 3y - 1 = 0$ ના સંદર્ભમાં સંયુગ્મી (conjugate) હોય,તો $k =$

કયું વિજ્ઞાન ઉદ્દવિકાસ અને જાતિવિકાસની દ્રષ્ટિએ વનસ્પતિની અંત:સ્થ અને બાહ્ય રચનાના ફેરફારો રજૂ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo