$100 \,mg$ ના એક વિદ્યુતભારિત કણને $1 \times 10^{5} \,NC ^{-1}$ જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર $40 \,\mu C$ અને પ્રારંભિક વેગ $200 \,ms ^{-1}$ હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર ($m$ માં) કાપ્શે?

  • [JEE MAIN 2022]
  • A

    $1$

  • B

    $5$

  • C

    $10$

  • D

    $0.5$

Similar Questions

મિલ્કનના તેલના બિંદુના પ્રયોગમાં બે પ્લેટ વચ્ચેના વિદ્યુતક્ષેત્રમાં સંતુલન સ્થિતિએ વિદ્યુતભારીત કણ મૂકેલ છે. જો પ્લેટો વચ્ચે વિદ્યુતક્ષેત્રની દિશા વિરૂદ્ધ હોય તો વિદ્યુતભારીત કણનો પ્રવેગ ગણો.

એક વિજભારિત કણ ($m$ દળ અને $q$ વિજભાર) $X$ અક્ષ દિશામાં $V _{0}$ વેગથી ગતિ કરે છે.જ્યારે તે ઉગમબિંદુ પાસેથી પસાર થાય ત્યારે તે $\overrightarrow{ E }=- E \hat{ j }$ જેટલા એકસમાન વિદ્યુતક્ષેત્રમાં (જે $x = d$ સુધી પ્રવર્તે છે) દાખલ થાય છે. $x > d$ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના ગતિપથનું સમીકરણ શું હશે?

  • [JEE MAIN 2020]

સમાન વિદ્યુતક્ષેત્ર $\overrightarrow {\;E} $ ની અસર નીચે સમક્ષિતિજ $q$ વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ $q \overrightarrow {\;E} $ ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ $0$ થી $6 \,m/s$ વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. $0$ થી $3$ સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?

  • [NEET 2018]

અનંત ધનરેખીય વિદ્યુતભાર ફરતે $0.1 \,m$ ત્રિજ્યાના વર્તુંળમાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. જો રેખીય વિદ્યુતભાર ઘનતા $1\,\mu C / m$, હોય, તો ઈલેક્ટોનનો વેગ $m / s$ માં ............. $\times 10^7$ છે.

$8\,\mu {C} / {g}$ વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી $10\, {cm}$ અંતરે છે. તેના પર દીવાલ તરફ $100 \,{V} / {m}$ જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ ($sec$ માં) કેટલો થાય?

  • [JEE MAIN 2021]