$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી રીંગના અક્ષ પર તેના કેન્દ્ર $C$ થી $r$ અંતરે એક બિંદુવત કણ રાખેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે,ત્યારે તે રીંગના ગુરુત્વાકર્ષણ આકર્ષણને કારણે $C$ પર પહોંચે છે. $C$ પર તેની ઝડપ કેટલી હશે?

  • A
    $\sqrt {\frac{{2Gm}}{r}\left( {\sqrt 2 - 1} \right)} $
  • B
    $\sqrt {\frac{{Gm}}{r}} $
  • C
    $\sqrt {\frac{{2Gm}}{r}\left( {1 - \frac{1}{{\sqrt 2 }}} \right)} $
  • D
    $\sqrt {\frac{{2Gm}}{r}} $

Explore More

Similar Questions

$2 \, kg$ દળ ધરાવતા અનંત પદાર્થો $x-$અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $1 \, m, 2 \, m, 4 \, m, 8 \, m, \dots$ અંતરે આવેલા છે. આ તંત્રને કારણે ઉગમબિંદુ પર ઉદ્ભવતું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે?

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી $n R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે ત્યારે તેની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.)

જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન $V_0$ હોય,તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ આવેલા બિંદુએ સ્થિતિમાન .......... છે.

જો અવકાશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર $E = -\frac{K}{r^2}$ દ્વારા આપવામાં આવેલ હોય. સંદર્ભ બિંદુ $r = 2\,cm$ પર ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન $V = 10\,J/kg$ લેતા,$r = 3\,cm$ પર ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન $SI$ એકમમાં શોધો. (આપેલ છે: $K = 6\,J\cdot cm/kg$)

$R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના કેન્દ્રથી $r$ અંતર સાથે ગુરુત્વાકર્ષણીય સ્થિતિમાન $V$ માં થતા ફેરફારને કયો આલેખ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo