એક બિદુવત વિદ્યુતભાર $q_1$ અન્ય બિદુવત વિદ્યુતભાર $q_2$ પર બળ લગાવે છે. જો ત્રીજા વિદ્યુતભાર $q_3$ ને નજીક લાવવામાં આવે, તો $q_1$ ના કારણો $q_2$ પર લાગતું બળ

  • A

    ઘટે છે

  • B

    વધે છે

  • C

    સમાન રહે છે

  • D

    જો $q_3$ એ $q_1$ ને સમાન પ્રકૃતિનો હોય તો વધે છે અને $q_3$ વિરુધ્ધ પ્રકૃતિનો હોય તો ધટે છે.

Similar Questions

$1$ કુલંબના બે વિદ્યુતભારોને $1 \,km$ દૂર મૂકવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું બળ ............. $N$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બાજુઓ સમાન હોય તેવા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ ત્રણ વિદ્યુતભાર $Q, +q$ અને $+q$ મૂકેલા છે. તંત્રની રચનાનું ચોખ્ખું સ્થિત વિદ્યુત શાસ્ત્રનું બળ શૂન્ય છે. જો $Q$ ........ ને સમાન છે.

બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$

  • [JEE MAIN 2021]

કુલંબના નિયમના ઉપયોગથી એકમ વિધુતભારની વ્યાખ્યા આપો.

કુલંબના નિયમની મર્યાદા લખો.