એક સમતલ યામ અક્ષોને $A, B, C$ બિંદુઓમાં મળે છે અને $(\alpha, \beta, \gamma)$ એ ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર છે. તો સમતલનું સમીકરણ શું થાય?

  • A
    $\frac{x}{\alpha} + \frac{y}{\beta} + \frac{z}{\gamma} = 3$
  • B
    $\frac{x}{\alpha} + \frac{y}{\beta} + \frac{z}{\gamma} = 1$
  • C
    $\frac{3x}{\alpha} + \frac{3y}{\beta} + \frac{3z}{\gamma} = 1$
  • D
    $\alpha x + \beta y + \gamma z = 1$

Explore More

Similar Questions

એક સમતલ $x$ એ બિંદુ $(1, 1, 1)$ માંથી પસાર થાય છે. જો $b, c, a$ એ સમતલના અભિલંબના દિકગુણોત્તરો હોય,જ્યાં $a, b, c$ $(a < b < c)$ એ $2001$ ના અવયવો હોય,તો સમતલનું સમીકરણ શું છે?

જો બિંદુ $\hat{i}+2 \hat{j}+\hat{k}$ માંથી પસાર થતા અને સદિશો $2 \hat{i}+3 \hat{j}+\hat{k}$ તથા $-\hat{i}+2 \hat{j}-3 \hat{k}$ ને સમાંતર સમતલનું કાર્તેઝિયન સમીકરણ $a x+b y+c z=1$ હોય,તો $18(a+b+c)$ ની કિંમત શોધો.

સમાંતર સમતલો $ax + by + cz + d = 0$ અને $ax + by + cz + d' = 0$ વચ્ચેનું અંતર શોધો:

એક સમતલ જે બે સમતલો $2x - 2y + z = 0$ અને $x - y + 2z = 4$ ને લંબ છે,તે $(1, -2, 1)$ માંથી પસાર થાય છે. બિંદુ $(1, 2, 2)$ થી આ સમતલનું અંતર શોધો.

ધારો કે બિંદુ $(2,1,-1)$ માંથી પસાર થતું અને બિંદુઓ $(1,3,2)$ અને $(1,2,1)$ ને જોડતી રેખાને સમાવતું સમતલ યામ અક્ષો પર $p, q, r$ અંતઃખંડો બનાવે છે,તો $p+q+r=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo