એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?
લાલ પુષ્પો તેમજ ગુલાબી પુષ્યો ધરાવતા છોડો
ફક્ત ગુલાબી પુષ્પો ધરાવતા છોડો
લાલ, ગુલાબી તેમજ સફેદ પુષ્પો ધરાવતા છોડો
ફક્ત લાલ પુષ્પો ધરાવતા છોડો
મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.
મિરાબિલિસમાં લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પુષ્પનાં સંકરણ દ્વારા ગુલાબી પુષ્પ ઉત્પન્ન થાય છે. હવે,સફેદ રંગ પુષ્પનું ગુલાબી રંગનું પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેમનો અપેક્ષિત સ્વરૂપ પ્રકાર ..... હશે.
અપૂર્ણપ્રભુતાનો દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપનું પ્રમાણ શું છે?
અપુર્ણ પ્રભુતાની લાક્ષણીકતામાં $F_2$ પેઢીમાં મળતી સંતતિ માટે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર કેવું હશે?
મેન્ડેલીયન એક સંકરણનાં પ્રયોગ આધારીત પ્રથમ નિયમનાં સ્વરૂપ પ્રકારને અનુસરે પણ જનીન પ્રકારને ન અનુસરે તે કઈ લાક્ષણીકતા છે.