$25 \times 10^6 \, m^2$ ક્ષેત્રફળ અને $10^5 \, V$ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા વાદળનો એક ટુકડો છે. જો વાદળની ઊંચાઈ $0.75 \, km$ હોય,તો પૃથ્વી અને વાદળ વચ્ચેના વિદ્યુતક્ષેત્રની ઉર્જા .....$J$ હશે.

  • A
    $250$
  • B
    $750$
  • C
    $1225$
  • D
    $1475$

Explore More

Similar Questions

વિદ્યુતભારીત કેપેસીટરમાં સંગ્રહિત ઊર્જા કયા સૂત્ર દ્વારા આપી શકાય?

ત્રણ પ્લેટો $A, B, C$ જે દરેકનું ક્ષેત્રફળ $50 \, cm^2$ છે, તેમની વચ્ચે $A$ અને $B$ વચ્ચે $3 \, mm$ અને $B$ અને $C$ વચ્ચે $3 \, mm$ નું અંતર છે. જ્યારે પ્લેટો સંપૂર્ણપણે ચાર્જ થાય ત્યારે સંગ્રહિત ઉર્જા કેટલી હશે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ):

કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા માટેના ત્રણ અલગ-અલગ સૂત્રો લખો.

જો $E$ એ સ્થિત-વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય,તો સ્થિત-વિદ્યુત ઉર્જા ઘનતા કોના પ્રમાણમાં હોય છે?

કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo