વિદ્યુતભારીત કેપેસીટરની સંગ્રહીત ઊર્જા કયા સૂત્ર દ્વારા આપી શકાય ?
$\frac{{{q^2}}}{{2C}}$
$\frac{{{q^2}}}{C}$
$2qC$
$\frac{q}{{2{C^2}}}$
$C$ કેપેસીટન્સ ધરાવતા $n$ નાના બુંદો ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે તો મોટા બુંદમાં સંગ્રહીત ઊર્જા અને દરેક નાના બુંદમાં સંગ્રહીત ઊર્જાનો ગુણોત્તર....
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $L$ લંબાઈનો $AB$ સળિયા પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિપરિત થયો છે. છેડા $A$ થી $L$ અંતરે $O$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન .......... છે.
ડ્યુરેર્ટોન અને $\alpha$ - કણ હવામાં એકબીજાથી $1\,\mathop A\limits^o $ અંતરે આવેલા છે. ડ્યુટ્રેરોનને લીધે $\alpha$ - કણ પર લાગતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ હશે.
સમના લંબાઈની દોરીઓ વડે બે સમાન વિદ્યુતભારીત ગોળાઓને મુક્ત કરવામાં આવે છે. દોરીઓ એકબીજા સાથે $30^°$ નો ખૂણો બનાવે છે. જ્યારે તેને $0.8\, g\, cm^{-3}$ ઘનતા વાળા પ્રવાહીમાં છોડવામાં આવે છે. ત્યારે પણ ખૂણો સમાન રહે છે જે ગોળાના પદાર્થની ઘનતા $1.6 \,g\, cm^{-3}$ હોય તો પ્રવાહી તો ડાય ઈલેકટ્રીક અચળાંક ....... છે.
સમાન મૂલ્યના ઋણ $q$ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આગળ મૂકેલ છે. પરિણામી બળની રેખાઓની આકૃતિ ........ જેવી હશે.