ભૌતિક રાશિ $ X = {M^a}{L^b}{T^c} $ માં $M,L$ અને $T$ માં પ્રતિશત ત્રુટિ $ \alpha ,\beta $ અને $ \gamma $ હોય, તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

  • A

    $ a\alpha + b\beta + c\gamma $

  • B

    $ a\alpha + b\beta - c\gamma $

  • C

    $ \frac{a}{\alpha } + \frac{b}{\beta } + \frac{c}{\gamma } $

  • D

    એકપણ નહિ

Similar Questions

એક ભૌતિક રાશિ $z$ બીજા ચાર આવકલોકન $a,b,c$ અને $d$ પર $z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%, 1.5 \%, 4 \%$ અને $2.5 \%$ છે. $z$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

  • [JEE MAIN 2020]

એક ઘનની ઘનતાના માપનમાં દળ અને લંબાઈ અનુક્રમે $(10.00 \pm 0.10)\,\,kg\,$ અને $(0.10 \pm 0.01)\,\,m\,$ છે. તો તેની ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ હશે?

  • [JEE MAIN 2019]

ત્રુટિને સંપૂર્ણપણે નિવારી શકાય ? 

ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ $\alpha $ છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

  • [JEE MAIN 2018]

જો $x = a -b$ હોય તો $x$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?