એક ભૌતિક રાશિ $z$ બીજા ચાર આવકલોકન $a,b,c$ અને $d$ પર $z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%, 1.5 \%, 4 \%$ અને $2.5 \%$ છે. $z$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

  • [JEE MAIN 2020]
  • A

    $12.5$

  • B

    $14.5$

  • C

    $16.5$

  • D

    $13.5$

Similar Questions

પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?

$z=a^{2} x^{3} y^{\frac{1}{2}}$ માટે $a$ અચળાંક છે. જો $x$ અને $y$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $4\%$ અને $12 \%$ હોય, તો $z$ માટે પ્રતિશત ત્રુટિ ............ $\%$ હશે.

  • [JEE MAIN 2022]

જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.

બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$  ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?

બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.