$8\, eV$ ઉર્જા ધરાવતો ફોટોન $1.6 \times 10^{15}\, Hz$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ............. $eV$ છે $(h = 6.6 \times 10^{-34}\, Js)$.

  • A
    $4.8$
  • B
    $2.4$
  • C
    $1.4$
  • D
    $0.8$

Explore More

Similar Questions

જો $(1+x+x^2+x^3)^5 = \sum_{k=0}^{15} a_k x^k$ હોય,તો $\sum_{k=0}^7 a_{2k}$ ની કિંમત શોધો.

$PbI_4$ અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે

ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

બે વર્તુળો જેની ત્રિજ્યાઓ $4$ અને $8$ છે,તે કાટખૂણે છેદે છે. તેમની સામાન્ય જીવાની લંબાઈ શોધો.

$\vec{a}, \vec{b}, \vec{c}$ ધારાઓ દ્વારા બનતા ચતુષ્ફલકનું ઘનફળ $3$ છે. તો $\vec{a} + \vec{b}, \vec{b} + \vec{c}, \vec{c} + \vec{a}$ ધારાઓ દ્વારા બનતા સમાંતરબાજુ ષટ્ફલકનું ઘનફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo